ઝડપી અને વ્યાપક કૃષિ વિકાસ તરફ
આઇ-ખેડૂત એક નવીન સોપાન
માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત સરકાર
માનનીય મંત્રીશ્રી, કૃષિ,મત્સ્યોદ્યોગ,પશુપાલન
માનનીય મંત્રીશ્રી,ગૌ સંવર્ધન
માનનીય રાજ્ય મંત્રીશ્રી, કૃષિ
માનનીય રાજ્ય મંત્રીશ્રી સહકાર
માનનીય રાજ્ય મંત્રીશ્રી, મત્સ્યોધ્યોગ
માનનીય રાજ્ય મંત્રીશ્રી, પશુપાલન, ગૌસંવર્ધન.
માનનીય સંસદીય સચિવ
માનનીય રાજ્ય મંત્રીશ્રી, કુટીર ઉધૌગ, મીઠા ઉધૌગ, ગૌસંવઁધન
માનનીય રાજ્ય મંત્રીશ્રી સહકાર.
ગુજરાત સરકારનો કૃષિ,સહકાર અને ખેડુત ક્લ્યાણ વિભાગ તેના હસ્તકની કૃષિ અને સંલગ્ન બાબતોબાગાયત, ભૂમિ સંરક્ષણ,ડેરી વિકાસ, પશુપાલન, અને સહકારની પ્રવૃત્તિઓ માં નીતિ / યોજનાઓનું ઘડતર અને ખાતા દ્વારા અમલીકરણ, નિરીક્ષણ અને દેખરેખની કામગીરી કરે છે. બાગાયત ખેતીનો રાજ્યનો વિસ્તાર અને તેમાં થતાં વધારા તેમ જ બાગાયતી પ્રવૃતિઓના મહત્વને લઈ બાગાયત પ્રવૃતિઓ ખેતી ખાતાથી અલગ કરી બાગાયત ખાતુ રચવામાં આવેલ છે. કૃષિ અને કૃષિ વિષયક અન્ય બાબતોમાં શિક્ષણ અને સંશોધનની કામગીરી કરવા વિભાગ હેઠળચાર કૃષિ વિશ્વવિદ્યાલય કાર્યરત છે.વિભાગની પ્રવૃતિઓ ના નીતિ ઘડતરમાં સલાહ, મદદ, કાર્યક્રમોના અમલીકરણ અને દેખરેખ રાખવા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ખાતાના વડા, નિગમો, સમિતિ કે અન્ય સંસ્થાઓ કામ કરે છે.ખેતીવાડી ખાતાના મુખ્ય ઉદેશ ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્ધતિઓનું માન આપી, જુદી જુદી યોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્પાદકતા વધારી ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો હાંસલ કરવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે.
April 26, 2017
NFSM યોજના હેઠળ કરાર આધારીત ભરતી માટેનું ફોર્મ